Sunday, January 3, 2021

ઉંબાડીયુ.(umbadiyu).

આ એક ખુબ જ ગુજરાતની પોપ્યુલર/પ્રખ્યાત ડીશ છે.  જે નવસારી-વલસાડ હાઇવે પર ઓથેન્ટીક રીતે સર્વ થાય છે.આ એક સિઝનલ ડિશ છે જે ફક્ત શિયાળા માં જ સર્વ કરવામાં આવે છે. ઝીરો ઓઈલ રેસીપી જે ઓથેન્ટીકલી માટલા માં બનાવવા માં આવે છે.
અહીં મે આજ ઓથેન્ટીક રેસીપી ને નોન-ઓથેન્ટીક રીત થી બનાવ્યુ છે. જે ખુબ સરળ રીતે બનાવ્યુ છે મે અહીં માટલામાં નથી બનાવ્યુ પણ ટેસ્ટ ઓથેન્ટીક લાગશે.




સામગ્રી:

500ગ્રામ- બેબી પોટેટો
2 મિડીયમ- શક્કરીયા
200/250 ગ્રામ- કંદ
250 ગ્રામ- સુરતી પાપડી
1/2 tbsp - આદુ પેસ્ટ(optional)
2tbsp- ગ્રીન ચીલી પેસ્ટ
1/2 tsp- હળદર
1 tsp- મરી પાવડર
2 tbsp- ધાણાજીરુ પાવડર
2 tbsp - તેલ
1 tsp અજમો
મીઠું સ્વાદ મુજબ

ગ્રીન ચટણી બનાવવા માટે ની સામગ્રી:

1 કપ ફ્રેશ કોથમીર
1/2 કપ ફ્રેશ લીલુ લસણ
લેમન જયુસ
લીલા મરચાં
આખુ જીરું
મીઠું સ્વાદ મુજબ

રીત:
1) સૌ પ્રથમ બધી વસ્તુ બરાબર છાલ સાથે ધોઈ લો. પછી ઉપર મુજબ શક્કરીયા ને રાઉન્ડ અને કંદ ને બતાવ્યા મુજબ કાપી લો. બટેકા ને વચ્ચે થી અડધા કટ કરો.
અને બાજુમાં મેરીનેટ કરવા માટે મસાલો રેડી કરો.
આદુ પેસ્ટ(optional),ગ્રીન ચીલી પેસ્ટ ,હળદર
મરી પાવડર,ધાણાજીરુ પાવડર, તેલ,અજમો અને
મીઠું સ્વાદ મુજબ નાંખી પેસ્ટ બનાવો.

2)જે પેસ્ટ બનાવી છે તેને ઉપર મુજબ લગાવો.શક્કરીયા,પાપડી અને કંદ ને બંને સાઈડ લગાવો અને બટેકામાં વચ્ચે કટ કર્યું છે તેમાં લગાવો.અને મેરીનેટ કરવા મુકો.

3)હવે એક કાણાં વાલા બાઉલ માં કોટન નું કપડું બરાબર મુકો અને અેમાં રેડી કરેલ વેજીટેબલ મુકી એના પર બીજુ કપડુ ગોઠવી 1 થી 1.5  કલાક મેરીનેટ કરવા મુકી દો.

4) મેરીનેટ થયા બાદ એક મોટા વાસણ માં બાઉલ મુકી ઢાંકી દો અને જે ડીશ ઢાંકો એના પર પણ એક કપડુ મુકો જેથી બાસ્પ/વરાળ નું પાણી વસ્તુ પર ના પડે. અને 10 મિનીટ બોઈલ કરવા મુકી દો.10મિ.પછી ચેક કરી પાકી ગયુ હોય તો ગરમા ગરમ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

5) તો રેડી છે ઉંબાડીયુ.ગરમા ગરમ ગ્રીન ચટણી અને લેમન  સાથે સર્વ કરો.

6) ગ્રીન ચટણી બનાવવાની રીત:
ફ્રેશ કોથમીર,ફ્રેશ લીલુ લસણ,લેમન જયુસ,લીલા મરચાં
આખુ જીરું,મીઠું સ્વાદ મુજબ મિક્ષર માં નાંખી ગ્રાઈન્ડ કરી લો અને ઉંબાડીયા સાથે સર્વ કરો. 

Thursday, August 6, 2020

PANEER BEETROOT CHOPPS:

INGREDIENTS:

5 to 6 medium- Boiled and mashed potato

1 medium size.  Beetroots (grated)

100 grams- Paneer(grated)

2tsp-Ginger garlic paste

2tsp- Green chilli paste

3- Green chilles finelly chopped 

2 tbsp -Chaat masala

1tsp -garam masalay

½ tsp- cumin seeds 

 ½ tsp- fennel seeds

1½tsp- Kashmiri Red cilli powder

 ½tsp - Turmaric powder

1 tsp- coriander seeds

1½tsp - Aamchur powder

1 tbsp- Roasted cashew nuts chopped

Salt to taste

Finelly chopped  coriander leaves 


Cuisine:  starters/appetizers
Keyword: paneer beetroots choops
Prep.Time:   25 minute 
Cook Time : 15 minute
Total Time:  40 minute
Serving :       2 to3 Person
Author:         Khushboo doshi.


Method:
1. First, mashed the boiled potatoes with a fork / potato masher. Now let it cool down a bit. Now Grate the beets and paneer in a dish..

2. Now take some oil in a pan, add ginger chilli , garlic paste & saute, till you get a light aroma. Now Into this add the grated beetroot, paneer and saute well. Now add the mashed potatoesand chopped coriander leaves. Mix well.

3. Now add amchoor powder, roasted finelly chooped cashew, garam masala,cumin seed, fennel seeds, red chilli powder, turmeric, chaat masala, finely chopped green chillies, mix properly, add spices masala if needed And when everything is mixed properly, turn off the gas after a while.

4. Now let this cool down, now take some portion of mixture in palm and make 7 to 8 medium cutlet balls/rolls. (3 inches).& Prepare other rolls in the same way..

5. In a separate bowl, take 2 tsp of flour and mix it with a little water to get a thin white paste. It shouldn’t be too thick. Roll each ball into the batter and then roll them in bread crumbs.once ur done., again Roll each ball into the batter  and then roll them in bread crumbs.(Since all these rolls have to be double coated, so prepare more  paate in bowl).

6. Deep fry the cutlets rolls in hot oil until golden brown. now your paneer beetroot chops is ready to serve...

7.Serve them hot With ketchup.. Nd enjoy your paneer beetroot chops With you lovely family

Monday, July 27, 2020

CHOCOLATE BROWNIE SHAKE DESSERT.

CHOCOLATE GOODNESS. THIS BROEWNIE SHAKE IS REALLY VERY EASY AND SIMPLE DESSERT. YOU CAN MAKE IT AT HOME EASILY.. THIS IS FOR ALL CHOCOLATE LOVER FRIENDS.. FOR ME ITS GLASS OF HAPPINESS. !!!😍😍


Cuisine:  sweet/dessert
Keyword: choco brownie shake dessert
Prep.Time:   05 minute 
Cook Time : 05 minute
Total Time:   10 minute
Serving :        2 Person
Author:           Khushboo doshi.



INGREDIENTS :

7 to 8 pieces          -        Chocolate brownies/
                                         Chocolate cake pieces 
200 to 250 grms   -        Dark chocolate (for ganache)
1½ cup                     -      Milk (full fat )
2tbsp                        -      Chopped walnuts
4 to 5                        -      Oreo Biscuits
1½ scoop                 -      Vanilla icecream
1½ scoop                 -      Chocolate ice cream
2 cup                        -       Fresh Cream
3                               -        Choco rolls
2tbsp.                      -        Choco chips


1 ) FOR GANACHE:

In a pan heat fresh creamvat low flame,add dark chocolate, turn off the gas  and stir very well untill chocolate is melt.So your chocolate ganache is ready.


2 ) FOR CHOCOLATES MILK : 
Take luck warm milk in bowl, add prepaired ghanache stir  it verywell, now your chocolate milk is ready. & keeps a side. 

How to make :

1.) Take one tall/wine glass, now places small brownie pieces (cut into small square pieces) at the bottom of this glass.

2.) Now, pour some chocolate ghanache / melted chocolate sauce over brownie, and sprinkle some chocochips and finelly chopped walnuts over it.

3.) Now arrange /add few pieces of oreo biscuits chunks.and pour chocolate milk (about half of the glass), now add one scoop of chocolate icre cream over chocolate milkshakes.

4.) Again Repeat this steps , Placed 2 to 3 small  pieces of brownies, sprinkle some walnuts and choco chips. And pour some chocolate ghanache / melted chocolate sauce over brownie.

4.)  Last, top with 1 scoop of vanilla ice cream, and pour some chocolate ghanache / melted chocolate sauce over icecream.

5. ) So my rich and Chocolaty brownie dessert shakes are ready to serve. Serve immediately.



Thursday, July 16, 2020

જીની ઢોસા (JINI DOSA) :


જીની ઢોસા એ મુંબઈનું એક ફેઈમસ સ્ટ્રીટ ફૂડ છે.  આ એક ફ્યૂઝન ડીશ છે જેમા  મુંબઈ સ્ટાઈલ મસાલાઓ સાથે સાઉથ ઈન્ડિયન  ઢોસાનું એક મિશ્રણ છે . આંમા વેજ. અને ભરપુર ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે.

Cuisine:       સાઉથ ઈંન્ડિયન
Keyword:     જીની ઢોસા
Prep.Time:   20 મીનીટ
Cook Time : 15 મીનીટ
Total Time:   35 મીનીટ
Serving :       03 Person
Author:          ખુશ્બુ દોશી.


સામગ્રીઃ

1 મોટો બાઉલ                 ઢોસા નું ખીરૂં

જીની ઢોસા  માટેનુ પુરણ માટેની સામગ્રી :

1 નાની સાઈઝનો     -       બારીક સમારેલ કાંદો 

1 નાની સાઈઝનું      -       બારીક સમારેલ ટમેટું

1 નાની સાઈઝનું      -      બારીક સમારેલ કેપ્સીકમ

1 cup                   -       બારીક સમારેલી કોબી

2 tsp                    -       કાશ્મીરી લાલ મરચું

2 Tbsp                -       સેઝવાન સોસ

2 Tbsp                -       કેચપ

1 tsp                    -       પાંઉભાંજી મસાલો

¼tsp                    -       ચાટ મસાલો

1½ tsp                -        પેપ્રીકા/ચીલી ફલેકસ

1 ચમચી               -         કોકોનટ ચટણી (optoonal)

ચપટી મરી પાવડર

મીઠું સ્વાદ મુજબ

બારીક સમારેલ કોથમીર

અમૂલ બટર

3 ક્યુબ અમૂલ ચીઝ (છીણેલ)

મેયોનીઝ

કેચપ

રીત :

1. સૌ પ્રથમ એક બાઉલ માં જીની ઢોસા માટેનો ફીલીંગ રેડી કરો તો એના માટે એક બાઉલ માં બારીક સમારેલ કાંદો,  બારીક સમારેલ ટમેટું ,બારીક સમારેલ કેપ્સીકમ, બારીક સમારેલી કોબી, કાશ્મીરી લાલ મરચું
સેઝવાન સોસ, કેચપ,  પાંઉભાંજી મસાલો, ચાટ મસાલો  પેપ્રીકા/ચીલી ફલેકસ કોકોનટ ચટણી (optional), ચપટી મરી પાવડર, મીઠું સ્વાદ મુજબ, બારીક સમારેલ કોથમીર અને ચીઝ નાખી સાપેટ્યુલા ના મદદથી હલાવી લો.

2. ઢોસાના ખીરા માં મીઠું નાખી હલાવી લો. હવે ઢોસાની તવી ને ગેસ પર ગરમ કરવા મુકો, હવે ગરમ થઈ જાય એટલે એને ભીના કપડાથી લુછી લો, હવે ફ્લેમ ધીમો કરી એક નાની વાટકી ક્યાંતો  ચમચાં ના મદદ થી મોટો ઢોસો પાથરો.

3. હવે તેના પર બટર લગાવી લો, ઢોસો ગોલ્ડન અને ક્રીસ્પ થાય  ત્યારબાદ તેના પર થોડી ગ્રીન ચટણી અને કેચપ નાંખી ને તવેથાના મદદથી બધી સાઈડ લગાવી લો, હવે ઢોસા માં નાખવાનુ પુરણ નાખી બધી સાઈડ સ્પ્રેડ કરી લો,હવે થોડીવાર પાકવા દો હવે તેના પર ભરપુર ચીઝ નાખી એને ક્રીસ્પ થવા દો.

4. હવે ઢોસો ક્રીસ્પ થાય પછી રોલ વાળી લો, અને તેના નાના નાના પીસ કરી લો તેના પર છીણેલ ચીઝ અને કોથમીર નાંખી અને સર્વીંગ પ્લેટમાં મેયોનીઝ, કેચપ, સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.

5. તો રેડી છે ગરમા ગરમ જીની ઢોસા.



Wednesday, July 15, 2020

ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝ પીઝા

આ લોકડાઉન અને કોરોના ના લીધે આપણે બધાજ ડોમીનોઝ પીઝા ને મીસ કરી રહ્યા છે. તેમજ પીઝા તો મારા ખુબજ પ્રીય છે અને હુ પણ પીઝા ને મીસ કરી રહી છુ. તો મે આજે ઘરે જ ડોમીનોઝ સ્ટાઈલ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા ઘરેજ બનાવ્યા છે. અને એનો ટેસ્ટ,ટેક્સ્ચર સેમ ડોમીનોઝ ના ટેસ્ટ જેવોજ આવશે.આ  થોડી પીઝા બનાવવાનુ મહેનતી છે.પણ જો તમે મીસ કરી રહ્યા હોવ તો આજે જ તમે પણ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા ઘરે બનાવો. તમારા બળકો પણ ખુબજ ખુશ થઈ જશે.

Cuisine:  ઈટાલીયન
Keyword: ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. પીઝા 
Prep.Time:   03 કલાક
Cook Time : 25 મીનીટ
Total Time:   03 કલાક 25 મીનીટ
Serving :  3 Person
Author: ખુશ્બુ દોશી.
 

સામગ્રી:

પીઝા બેઝ બનાવવા માટેની સામગ્રી: 

1 cup         -  મેંદો

1 ½ tsp      -  ડ્રાય યીસ્ટ/ ઈન્સ્ટન્ટ યીસ્ટ

1 tsp          -   ખાંડ

2 tbsp        -    અમુલ બટર

½હcup       -    હુંફાળું પાણી

1 cup          -     હુંફાળું દુધ

ચપટી મીઠું

મેંદો

ઈન્સ્ટન્ટ પિઝા ટોપીંગ માટે :

1 cup           -     ટોમેટો કેચપ

2tbsp           -     રેડ ચીલી સોસ

1 tsp            -      ગ્રીન ચીલી સોસ

1tsp             -       ઓરેગાનો

1½ tsp          -      ચીલીફ્લેક્સ

1tsp               -     પીઝા મસાલો

ટોપિંગ્સ માટે :

1 નાનો               -     કાંદો (ક્યુબ કટીંગ)

1 નાનુ                -     ટમેટુ  સ્લાઈઝ કાપેલ

1 નાનુ                -    કેપ્સીકમ સ્લાઈઝ કાપેલ

2 કપ                 -    અમુલ મોઝરેલા ચીઝ

3ક્યૂબ                -    અમુલ ચીઝ 

2 tbsp.              -   મેયોનીઝ

1tsp                   -   પિઝા સીઝનીંગ

1½ tsp.               -  ચીલીફ્લેક્સ

પનીર/મશરૂમ નાંખવા હોય તો લઈ શકાય.



રીત: 

ઈન્સ્ટન્ટ પિઝા ટોપીંગ બનાવવા માટે :

1. એક બાઉલ માં ટોમેટો કેચપ , રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ,  ઓરેગાનો, ચીલીફ્લેક્સ, પીઝા મસાલો અને પિઝા સીઝનીંગ નાખી પ્રોપર મીક્સ કરી લો.ઈન્સ્ટન્ટ પિઝા ટોપીંગ રેડી છે

પીઝા બેઝ બનાવવા માટેની રીત;

1. સૌ પ્રથમ એક કપ માં હુફાળુ પાણી લઈ તેમાં ડ્રાય યીસ્ટ/ ઈન્સ્ટન્ટ યીસ્ટ ખને ખાંડ નાખી સ્પુન ના મદદથી હલાવી લઈ એને ઢાંકી લઈ એકટીવ કરવા સાઈડ પર મુકો.

2. હવે એક બાઉલ માં મેંદો લો, વચ્ચે થોડો ખાડો કરી લઈ તેમાં મીઠુ અને બટર નાખી મીક્સ કરી દો. હવે આ યીસ્ટ પણ એકટીવ થઈ ગયુ હશે એ બધા યીસ્ટ વાળું પાણી લોટ બાંધો હવે તેમા થોડુ થોડુ જરૂર મુજબ દુધ નાખી સોફ્ટ લોટ રેડી કરો.  લોટ બહુ કડક કે બહુ સોફ્ટ ન થાય એ ધ્યાન રાખવું. 

3. હવે પ્લેટફોર્મ પર બટર નાખીને આ લોટ લઈ  મસળી લો. પ્લેટફોર્મ સ્ટીક ન થાય અને લીસો થવા લાગે એટલે હવે એ લોટ બાઊલ માં મુકી તેના પર ક્લીન વ્રેપ અથવા ડીશ ઢાંકી 1 થી 2 કલાક  સુધી સેટ થવા મુકી દો.

4. હવે 1 કલાક બાદ તમારો પિઝા નો લોટ ફુલી ગયો હશે મતલબ એ લોટ રેડી।  થઈ ગયો છે. હવે આ લોટને બહૂ મસળવાની જરૂર નથી, પ્લેટફોર્મ પર બટર નાખી ને લોટ લઈ મસળી લઈ સ્કરેપર નાં મદદ થી બે ભાગ કરો,
બીજી બાજુ માઈક્રોવેવ ઓવનને 180° પર 10 મીનિટ પ્રીહીટ કરવા મુકો.

5. પ્રીહીટ થાય ત્યાં પ્લેટફોર્મ પર મેંદો નાખી પીઝાનાં લૂવાને હાથ ના મદદથી પ્રેસ કરી  દબાવો  હવે વેલણના મદદ થી મોટી રોટલી વણી લો બહુ પાતળી ન થઈ જાય એ ધ્યાન રાખવું. હવે ઓવાન સાથે બ્લેક નોનસ્ટીક પેન આવે એના પર આ રોટલી મુકી અને બહાર વધેલી કોરને અંદરના સાઈડ કોર વાળી લો અને તેના પર બટર લગાવો.

6. હવે તેવા પર પીઝા સોસ અને માયોનીઝ નાંખી સ્પ્રેડ કરી  લોટ્સ ઓફ છીણેલ ચીઝ ક્યૂબ,અમુલ મોઝરેલા ચીઝ નાખી તેના પર પિઝા સીઝનીંગ,ચીલીફ્લેક્સ સ્પ્રીંકલ કરી તેના પર કાંદો (ક્યુબ કટીંગ) ટમેટા અને કેપ્સીકમ સ્લાઈઝ કાપેલ ગોઠવો. તેના પર ફરી પિઝા સીઝનીંગ,ચીલીફ્લેક્સ સ્પ્રીંકલ કરી પ્રીહીટેડ માઈક્રોવે ઓવનમાં 180° કન્વેકશન મોડ પર 25 મીનીટ માટે બેક કરવા મુકો. 6- 7 મીનિટ બાકી રહે એટલે એકવાર ઓવન સકટોપ કરી ચેક કરી લેવું. ફરી  સ્ટાર્ટ કરી બેક કરવા મુકવું

7.  25 મીનીટ બાદ ઓવન માંથી  કઢી લો,તો  આ ડોમીનોઝ સ્ટાઈલ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ પીઝા રેડી છે. તેને પીઝા કટર થી કટ કરી તેના પર પિઝા સીઝનીંગ,ચીલીફ્લેક્સ સ્પ્રીંકલ કરી કેચપ સાથે ગરમા ગરમ સર્વ કરો.


Sunday, July 12, 2020

CRISPY ONION PAKORAS/ONION BHAJIYA'S


Happy monsoon..!!!💟💟💟
My Saturday's evening be like..💕

I can't imagine my moonsoon without making yummy onion Pakora's. Even my moonsoon is Incomplete without it.. What about you...??   

Here is the recipee..

Course: Tea time snacks/Monsoon special 
Keyword:  Crispy onion bhajiya/ Onion pakoras
Prep.Time: 15 minutes
Cook Time : 15 minutes
Total Time: 30 મીનીટ
Serving :  4 Person
Author: Khushboo doshi.
 

INGREDIENTS :

2 cup   Onions thinly sliced
1 cup   Besan
3 tbsp  Cornflour
1 tbsp   Rice flour  
3 finelly Chopped green chillies
½ tsp     Turmeric powder
1 tsp      Coriander seeds
⅓tsp      Carom seeds
1 tsp      Red chilli powder
2 tbsp.   Lemon juice 
1 tbsp.  Green chillo paste
Salt to taste
Green chillies for garnish/for fry
Oil for deep frying
Chaat masla

METHOD:

1. First cut onion into long thinly sliced., add salt and all masala and mix well with the onions. now add besan , cornflour/rice flour along with 2 tbsp water and  mix well with using your hands.. (do not add more water,if u want u can smear hand  with little water)

2. Now  heat the oil in nonstick kadai, drops onion mixture with the using of your hands. for few time and deeply fry till they turns golden brown and crisp drom all the sides. Drain all pakora on a tissue pappers. Nd keeps a side..  serve in plate. now Sprinkle chaat masala before you serve.

3. So your hot,crispy onion pakora's are redy to serve .. Serve hot pakora with green chillies, green chutney,ketchup.

Pakoras are best to serve as snacks time with tea too..💟💟


Saturday, July 11, 2020

પોટેટો રોસ્ટી

ઘણા બધા મેરેજ ફંકશન માં આ પોટેટો રોસ્ટી ટેસ્ટ કરી હશે, મે પણ  ઘણી ટેસ્ટ કરી હતી પણ આ લોકડાઉન ટાઈમ મા મને થયુ આ જે હું જ આ રોસ્ટી ઘરે ટ્રાઈ કરી જોઉં, અને મારી પહેલી ટ્રાઈ માંજ આ પોટેટોરોસ્ટી ત્યા જેવી બની તો આજે તમારા સાથે પણ હુ શેર કરવા માંગુ છુ, આશા છે તમે પણ આ રીત થી બનાવવાની ટ્રાઈ કરશો.


Course:  સ્ટાર્ટર
Keyword: પોટેટોરોસ્ટી
Prep.Time: 15 મીનીટ
Cook Time : 10 મીનીટ
Total Time: 25 મીનીટ
Serving :  4 Person
Author: ખુશ્બુ દોશી.
 

સામગ્રી :

3 મીડીયમ પોટેટો

2½ tbsp કોર્નફ્લોર

2tsp ઓરેગાનો

1 tsp ચીલી ફ્લેક્સ

1tsp બારીક સમારેલ લીલા મરચાં

ચપટી મરી પાવડર

2 ચીઝ ક્યુબ


રીત:

1. સૌ પહેલા બટેટા ને ધોઈને એક ડીશમાં પ્રોપર છીણી લો.હવે આ બટેકા ને છીણી ને 5 થી 6 વાર પાણી થી ધોઇ લો. (જયાં સુધી આ પોટેટો ક્લીન ના થાઇ જાય) અને એક ટિશ્યુ પેપર પર લઈ આને સુકાવા માટે કાઢી લો.

2. ત્યાર બાદ હવે તે પૂરેપૂરા કોરા થઈ જાય એટલે એક બાઉલમાં લઈ લો અને તેમાં કોર્નફ્લોર નાંખી બરોબર હલાવી લો.હવે તેમાં ઓરેગાનો,ચીલી ફ્લેક્સ, બારીક સમારેલ લીલા મરચાં અને ચપટી મરી પાવડર નાખી સ્પેચ્યુલા ના મદદથી હલાવી લો.

3. હવે ગેસ પર નોન સ્ટીક તવી મુકો, હવે તેના રોસ્ટી માટે બનાવેલ મીક્ચર ને હાથ ના મદદથી અથવા સ્પુન થી લઈ ને તવા પર મુકી થોડો ગોળ શેઈપ પણ આપી દો એજ રીતે બીજી બે રોસ્ટી પણ  તવા પર સેટ કરો  અને મીડીયમ ફ્લેમ પર પકાવો.

4. હવે તેના પર તેલ નાંખો ત્યાર બાદ નીચેની સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બીજી સાઈડ ફેરવી બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને સર્વીંગ પ્લેટ માં લઈ લો.

5. હવે તેના પર છીણેલૂ ચીઝ (optional) નાંખી ટોમેટો કેચપ સાથે  ગરમા ગરમ સર્વ કરો.